Translate

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Home » » કોમ્પ્યુટર માં con prn વગેરે નામના ફોલ્ડર બનાવી જુઓ: નહિ બનાવી શકો.. હું બનાવી શકું છું.

કોમ્પ્યુટર માં con prn વગેરે નામના ફોલ્ડર બનાવી જુઓ: નહિ બનાવી શકો.. હું બનાવી શકું છું.

Written By EagleEyes on Sunday 24 January 2016 | 21:48

  1. CON
  2. PRN
  3. AUX
  4. NUL
  5. COM1
  6. COM2
  7. COM3
  8. COM4
  9. COM5
  10. COM6
  11. COM7
  12. COM8
  13. COM9
  14. LPT1
  15. LPT2
  16. LPT3
  17. LPT4
  18. LPT5
  19. LPT6
  20. LPT7
  21. LPT8
  22. LPT9
ટ્રાય કરી? ના બન્યા? તો આ રહ્યો જવાબ:
 
કમાન્ડ પ્રોમ્પ્ટ પર નીચે બતાવેલ કમાન્ડ ટાઇપ કરો અને જુઓ કમાલ

mkdir \\.\c:\con

આ કમાન્ડ થી c ડ્રાઈવ માં con નામનું ફોલ્ડર બની ગયું હશે. આમજ બીજા ફોલ્ડર પણ બનાવી શકાય.
હવે ડીલીટ કેમ કરાય તે ના સમજાય તો કોમેન્ટ્સ માં પ્રશ્ન પૂછી શકો છો. અને જો તમને આવડતું હોય તો પણ તમે તેને કોમેન્ટ્સ માં લખી શકો છો.
તમને આનાથી વિશેષ જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો જેથી વાચકોને પણ તેનો લાભ મળે. અને કોઈ સવાલ હોય તો ચોક્કસથી કોમેન્ટ્સમાં પૂછી શકો છો. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
Share this article :
 
Support : Creating Website | Template |
Copyright © 2011. Employment News - All Rights Reserved
Template Modify by EagleEyes Infotech Inspired Dhruv Kyada
Powered by EagleEyes Infotech